News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : દાંતનાં દુખાવા અને પીડાશને દૂર કરવાના ઉપાય

2024-10-08 09:58:01
આયુર્વેદિક ઉપચાર : દાંતનાં દુખાવા અને પીડાશને દૂર કરવાના ઉપાય


અચાનક થતા દાંતનાં દુખાવા અને દાંતને સાચવવા માટે આપણે જાતે પ્રયાસ કરી શકીએ છીએ.


- જમવામાં ફાસ્ટફૂડ ન ખાતા પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ.
- ઠંડા પીણાં ઓછા પીવા જોઈએ.
- બરફનાં ટુકડાને બહારની સાઈડ લાગવાથી દાંતનો દુખાવો મટે છે.
-  લીબુંનો રસ લાગવાથી દાંત ચમકે છે અને દુખાવો મટે છે.
- દાંત પર લીબુંના છોડા ઘસવાથી દાંત ચોખ્ખા રહે છે.
- સરસવનું તેલ મીઠાં સાથે મિક્સ કરી ઘસવાથી દાંતનો દુખાવો મટે છે.

Reporter: admin

Related Post