News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : ઊંઘ ન આવવાના ઉપાય

2024-10-10 14:01:20
આયુર્વેદિક ઉપચાર : ઊંઘ ન આવવાના ઉપાય


- બે થી ત્રણ ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ સાથે સૂતી વખતે લેવી.
- વરિયાળી, દૂધ, સાકરનું ઠન્ડુ સરબત પીવાથી ઊંઘ સારી આવે છે.
- પીપરીમૂળનાં ચૂર્ણની ફાકી લેવાથી અને દિવેલ પગે ઘસવાથી સારી ઊંઘ આવે છે.
- કુમળા વેગણને સેકી, મધમાં મેળવી સૂતી વખતે લેવાથી ઊંઘ આવે છે.
- જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરી સૂતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.
- રાત્રે સૂતી વખતે મધ ચાટી જવાથી ઊંઘ  જલ્દી આવે છે.

Reporter: admin

Related Post