ઘણી વાર વધારે તડેલો ખોરાક, ઠંડા પીણાંને જંક ફૂડ ખાવાથી ગાળામા દુખતું હોય છે જેનો આપણે ઘરેલુ ઉપચાર કરી શકીએ છીએ. આપેલ કોઈ પણ એક ઈલાજથી તમને ખુબ રાહત મળશે.
- હૂંફાળા ગરમ પાણીમાં એક ચમચી લીબુંનો રસ અને મધ ભેગું કરી ખાવાથી ગાળામાં દુખતું મટી જાય છે.
- રાત્રે સુતા પેહલા દૂધમાં મરી અને હળદર મિક્ષ કરી પીવાથી રાહત મળે છે.
- રાત્રે હૂંફાળા દૂધમાં એક ચમચી દેશી ઘી, એક ચમચી હળદર નાખી પીવાથી ગાળામાં સોજો મટી જાય છે અને દુખતું બન્ધ થાય છે.
- તુલસીના પાન ચાવવાથી પણ ગાળાનો દુખાવો મટે છે, આ સિવાય તુલસીના પાન ને ઉકાળી તેને ગાળી લીધા પછી તેમાં મધ અને આદુ મિક્ષ કરી પીવાથી ગાળાનો દુખાવો મટે છે.
- એક ચમચી આમળાના રસમા મધ ઉમેરી પીવાથી રાહત મળે છે.
Reporter: admin