- ગાજરનો રસ પીવો જોઈએ, તો ઝાડા બંધ થશે અને મરડાની અસર હશે તો મટી જશે.
- ચીકુનો છાલનો ઉકાળો પીવાથી મરડો મટે છે.
- એલચીના છોડાનો ભૂકો કરી મધમાં ખાવાથી મરડો મટે.
- સહેજ હૂંફાળા પાણીમાં થોડું મીઠુ અને લીંબુનો રસ પીવાથી ઝાડા અને મરડો મટે છે.
- તુલસીના પાન ચાવવાથી અને ચપટી સંચર દહીમાં મેળવીને ખાવાથી મરડો મટે છે.
- માખણ, મધ અને ખડી સાકાર મેળવીને ખાવાથી મરડો મટે છે.
- મરીનું ચૂર્ણ છાસમા લેવાથી મરડો મટે છે.
- મેથીનો લોટ દહીમાં મિક્ષ કરી ખાવાથી મરડો મટે છે.
- આદુનો રસ પેટ પર લગાવાથી મરડો મટે છે.
આ બધામાથી કોઈ ઓન એક ઈલાજ કરવો ઝાડા અને મરડો મટાડે છે.
Reporter: admin