વડોદરા : 'દેશ મેરા રંગીલા દેશ મેરા રંગીલા....' વડોદરા ખંડેરાવ માર્કેટ ખાતે કિરીટભાઈ પટેલ પોતાનું સ્વતંત્ર દિવસની ઉજવણી મોજ શોખથી કરી છે
મોજ શોખ એટલે તિરંગા આભૂષણમાં પોતાને કંડારી શાકભાજી માર્કેટમાં બેઠા છે કિરીટભાઈ પટેલ છેલ્લા 40 વર્ષથી શાકભાજીનું વેપાર કરી રહ્યા છે દર વર્ષે તેમનું શોક છે કે કોઈ પણ તહેવાર હોય તેને મોજ શોખથી કરવો એવી જ રીતે 15 મી ઓગસ્ટ પગડી અને કેડિયું પહેરી તેમણે ઉજવણી કરી છે.
શાકભાજીનો ભાવ તો ઉતાર ચડશે પણ કિરીટભાઈનું કહેવું છે કે મારી જોડે શોખ છે તે હું પૂરી કરતો આવું છું યુવાનોને દેશભક્તિ અને તેના વિશે હું મારી રીતે પહોંચાડતો રહું છું.
Reporter: admin