News Portal...

Breaking News :

આયુર્વેદીકે ઉપચારો : ઘરેલુ નુસખા નાગરવેલ ના પાન થી કરો હાડકા મજબૂત અને ક્યારેય પ્લાસ્ટર કે અન્ય કોઈ દવા ની જરૂર નઈ પડે .

2024-06-13 15:18:45
આયુર્વેદીકે ઉપચારો : ઘરેલુ નુસખા નાગરવેલ ના પાન થી કરો હાડકા મજબૂત અને ક્યારેય પ્લાસ્ટર કે અન્ય કોઈ દવા ની જરૂર નઈ  પડે .


આપણાં રોજિંદા જીવન માં અપને ઘણી એકટીવીટી કરતા હોઈએ છે જેને કારણે હાડકા અમુક ઉમર પછી નબળા પડી જાય છે . હાડકા આપણા શરીર માં મહત્વ નો ભાગ ભજવે છે .જેના કરીને આપણું શરીર મજબૂત રહે છે .જયારે અપને કઈ વાગે ને નાની જો તિરાડ પણ હાડકા માં પડે તો આપણને ખુબ વધારે દુખાવો થાય છે જેથી આપણા શરીર માં હાડકા ખુબજ મહત્વ નો ભાગ ભજવે છે . 



નાનું સરખું જો વાગી જાય તો પણ ફેક્ચર થતું હોઈ છે જેનું કારણ હાડકા ની નબળાઈ છે . હાડકા મજબૂત કરવા શરીર માં કેલ્શિયમ નું સ્ત્તર પ્રમાણ માં હોવું જરૂરી છે . જ્યાં મોટી ઉમર ની વ્યક્તિઓ હોઈ તેમને ખાસ આ સમસ્યા હોઈ છે . કારણકે જો તેમને કોઈ ઇજા થઇ તો તેનો ઈલાજ થતા વાર લાગે  છે . આ બંધ નો ઈલાજ નાગરવેલ ના પાન છે .નાગરવેલ ના પાન ને ફ્રિજ માં રાખી શકાય છે,દરરોજ એક નનગરવેલ ના પાન નો ઉપયોગ કરવો.


સાથે પાણી ની બોટ્લ માં લીંબુ નાખી ને મિક્સ કરો.આ રીતે લીંબુ પાણી તૈયાર કરો. ત્યારબાદ જમ્યા પછી નાગરવેલ ના પણ માં આ બનાવેલ લીંબુ પાણી ના ટીપા નાખી તેનું સેવન કરો . આ રીતે નિયમિત નાગરવેલ ના પાન નું લીબું પાણી સાથે સેવન કરવા હતી હાડકા મજબૂત બનશે અને હાડકા ને લગતી સમસ્યાઓ થી બચી શકાશે .

Reporter: News Plus

Related Post