News Portal...

Breaking News :

કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી વાયનાડ ની મુલાકતે

2024-06-13 15:14:51
કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી વાયનાડ ની મુલાકતે


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વાયનાડ ની મૂળતે છે ને હાલ મૂંઝવણ માં છે કે તેમને રાયબરેલી કે વાયનાડ બને માં થી કઈ સીટ પર રાજીનામુ મૂકવું . 


વધુ માં રાહુલ ગાંધી એ જણાવ્યું કે તેઓ ગરીબ જનતા ને ભગવાન મને છે કે તે લોકો તેમને માર્ગદર્શન આપે છે કે આગળ સુ કરવું , ગરીબ જનતા ને તેઓ પોતાના ભગવાન મને છે. તેઓ પોતે મૂંઝવણ માં છે એમ તેમને જણાવ્યું વધુ માં કટાક્ષ કર્યો કે મને ભગવાન કઈ કેતા નથી, મને ભગવાને મોકલ્યો છે લોકો ની સેવા કરવા અને મારી ગરીબ પ્રજા મારા ભગવાન છે .તેમણે કહ્યું કે મારા ભગવાન આ દેશના ગરીબ લોકો છે. તેઓ જ મને કહે છે કે શું કરવું.તેમને ખુબ સાદગી ભર્યો જવાબ આપ્યો કે ભગવાન મને આદેશ આપતા નથી ,મને ધરતી પર ભગવાને મોકલ્યો છે હું ભારત ના લોકો ને મળી ને મારા નિર્ણયો લઉ છું . 


વધુ માં તેમને કટાક્ષ કરતા કહ્યું કે હું બીજી સરકાર ની જેમ ૪૦૦ પાર ના નારા નથી લગાવતો અને જો ૪૦૦ પાર ના થાય તો ૩૦૦ ની વાતો નથી કરતો , મારા બધા કામ ભગવાન પર પાડે છે હું પોતાને ભગવાન નથી સમજતો . તેમને ખુબજ સાદગી ભર્યા જવાબ આપ્યા છે , હાલ માં તેમની મૂંઝવણ રાયબરેલી કે વાયનાડ માં સાંસદ રેહવાની છે . પરનું તેમને ઈશ્વર પર શ્રદ્ધા છે કે તેમને આપેલ બુદ્ધિ અને શક્તિ થી એમને પ્રેરણા મળે છે . રાહુલ ગાંધી એ કહ્યું કે હું લોકો વચ્ચે જાઉં છું ત્યારે લોકો જ તેમને આગળ શું કરવું જોઈએ એના મેટ પ્રેરિત કરે છે .

Reporter: News Plus

Related Post