વડોદરા : વાઘોડિયા વિસ્તારમાં વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલા સુંદરમ આઇકોનના ટાવર C ના પહેલા માળે સવારે એકાએક પ્રચંડ અવાજ થયો હતો.

અવાજ આવતા લોકો ભેગા થઈ ગયા હતા. કોઈ કારણસર ઘરમાં વિસ્ફોટ થયો હતો. કોઈ જાનહાની નથી થઈ પરંતુ એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યા હોવાનું માલુમ પડ્યું છે. વિસ્ફોટ કયા કારણ થયો એ કોઈ ને જાણ નથી.





Reporter: admin







