News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચારો:દિવસ મા બે ઈલાયચી નુ સેવન કરવા થી શરીર ની ફેટ ઓછી ઠસી છે.

2024-06-22 12:15:14
આયુર્વેદિક ઉપચારો:દિવસ મા બે ઈલાયચી નુ સેવન કરવા થી શરીર ની ફેટ ઓછી ઠસી છે.


આજ ની ફાસ્ટ લાઈફ મા જો કોઈ ને  વજન ઘટાડવા માટે ડાઇટ ફોલ્લો ના થતુ હોય તો ખાલી આ લીલા દાણા ને ચાવવાનું રાખો, આપોઆપ વજન ઉતરી જશે. ને શરીર માથી ચરબી ઉતરી જશે.


જેમાં એન્ટીબાયોટીક ગુણ હોય છે. ઈલાયચી મા દરેક તત્વો રહેલા છે જે વજન ને નિયંત્રિત રાખે છે ને વધારા ની ચરબી ઓછી કરે છે. જેના થી ફેટ દૂર થાય છે. ઈલાયચી શરીર મા ગયા પછી દવા નુ કામ કરે છે. જેથી ઘણા લાભ થાય છે. ઈલાયચી નુ પાણી શરીર મા ચરબી ઘટાડે છે.દિવસ મા બે ઈલાયચી નુ સેવન કરવા થી શરીર ની ફેટ ઓછી ઠસી છે. જેને લઇ ને વજન ઓછું થાય છે. પેટ મા બળતરા થતા હોય ટો તેપણ ઈલાયચી થી દૂર થાય છે માટે નિયમિત દિવસ મા ઈલાયચી નુ સેવન કરવું જોઈએ.

Reporter: News Plus

Related Post