ચોમાસા માં મોટા ભાગે ચામડી ના રોગો થતા હોય છે, વરસાદ ના પાણી થી કે વધુ ક્ષાર વાળા પાણી થી ચામડી ના રોગ થતા હોય છે. શરીર પર રેસીસ પાડવા, ખંજવાળ આવવી કે અન્ય ધાધર જેવા રોગ નો સરળ ઈલાજ કરી શકીએ છે.
- ગ્લીસરીન, ગુલાબજળ અને લીંબુ ના રસ ને સરખા ભાગે લઇ શીશી માં ભરી રાખો અને આ મિશ્રણ થી માલિશ કરવાથી ચામડી સાફ થઇ જશે.
- કરેલા ના પાન નો રસ ચોપડવાથી ગેમ તેવા ચામડી ના રોગ કે ડાઘ દૂર થાય છે.
- તલ ના તેલ ને હુંફાળું ગરમ કરી માલિશ કરવા થી ચામડી જી બીમારી દૂર થઇ છે અને સ્કિન ચમકી ઉઠે છે.
- રૂ ને મધ માં ભીંજવી પાટો બાંધવાથી દાઝેલ ડાઘ દૂર થાય છે.
- દૂધ અને દિવેલ ને સરખા ભાગે નિયમિત શરીર પર માલિશ કરવાથી ચામડી ના રોગ દૂર થઇ છે અને શરીર ની કરચાલી ઓછી થાય છે.
Reporter: News Plus