News Portal...

Breaking News :

અવનવી વાનગી : એકે આપણે ચોખાની વડીઓ ઘરે બનાવની રીત જાણીશું.

2024-09-18 15:41:05
અવનવી વાનગી : એકે આપણે ચોખાની વડીઓ ઘરે બનાવની રીત જાણીશું.


આ વડીઓ બનાવવા માટે એક કપ ચોખાની દાળ, એક ચમચી વાટેલા આદુ - મરચા, અડધી ચમચી હિંગ અને મીઠુ સ્વાદ અનુસાર જરૂરી છે.


રાત્રે ચોખાની દાળ પલાળી, સવારે ધોઈને મિક્ષરમાં વાટી ટેમ્સ મીઠુ ઉમેરવું. હવે કથરોટમાં ચોખાની દાળnu ખીરું થોડુ થોડુ લઇ તેમાં આદુ, મરચા અને હિંગ ઉમેરી ફેટી લેવું. જેમ જેમ ખીરું ફેટીશું તેમ તેમ તે ઢીલું થશે. હવે તેને પ્લાસ્ટિક પર નાની નાની વડીઓ મૂકી તડકે મુકવી. 


ખીરુંમાં એક સાથે આદુ, મરચું અને હિંગ ન ઉમેરતા જેમ જેમ વડીઓ મુકવી હોય એટલા ખીરામાં ઉમેરતા જવુ. વડીઓ તડકે સુકાઈ જાય પછી ફિટ જારમાં ભરી લેવી.આ વડીઓનું શાક પણ ખુબ ટેસ્ટી બને છે.

Reporter: admin

Related Post