News Portal...

Breaking News :

હાથીખાનામાં મરચા પાઉડરનો આશરે ૭૦૦ કિલો જથ્થો સીઝ

2024-10-24 14:40:49
હાથીખાનામાં મરચા પાઉડરનો આશરે ૭૦૦ કિલો જથ્થો સીઝ


વડોદરા : એ પી એમ સી માર્કેટ હાથીખાનામાં મહાનગરપાલિકા ફૂડએન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા મધુવન ટ્રેડર્સ  માં ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં મરચા પાઉડરનો આશરે ૭૦૦ કિલો જથ્થો સીઝ કરવામાં આવેલ છે.


જે રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે અગાઉ આજ વેપારી ને ત્યાં થી ૨૮ કિલો જથ્થો સીઝ કરવામાં આવેલો છે.

Reporter: admin

Related Post