સરકારની ગ્રાન્ટ માંથી કર્યો કર્મચારીઓનો પગાર એક કરોડથી વધુની ગ્રાન્ટ માંથી કરાયો કર્મચારીઓનો પગાર.
પ્રાદેશિક કમિશનરે ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટ વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા કર્યો આદેશનાણાંપંચની ગ્રાન્ટ માંથી અલગ અલગ બિલની પણ કરાઈ ચુકવણીચૂકવેલા પૈસાની રિકવરી કરવા પ્રાદેશિક કમિશનરે કર્યો આદેશ વિરોધ પક્ષ કોંગ્રેસે 258 હેઠળ કરી હતી અરજી.હાલ આનંદના ચીફ ઓફિસર એસ કે ગરવાલ પાસે પૈસાની રિકવરી કરવા પ્રાદેશિક કમિશનર કર્યો આદેશ
Reporter: News Plus