વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે સ્થાયી સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં વોટર વર્કસ સમિતિની બેઠક મળી હતી
જેમાં વડોદરા શહેર વોર્ડ નંબર 19 માં આવેલ દક્ષિણ વિસ્તારમાં મકરપુરા હવેલી થી રેસીડેન્સી થી રત્નમ લીફ સોસાયટી સુધીના પાણીની લાઈન નાખવાનું મંજુર કરવામાં આવ્યું છે ચોમાસા દરમિયાન દૂષિત પાણી ના કારણે રોગચાળા નો ભય રહે છે ત્યારે અનેક વિસ્તારોમાં પીવાનું પાણી દુષિત આવતું હોવાથી લોકમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો
ત્યારે આજે પાલિકાની વાળી કચેરી ખાતે વોટર વર્કસ સામેથી બેઠક મળી હતી જેમાં મકરપુરા વિસ્તારમાં આવેલ દક્ષિણ વિસ્તારમાં મકરપુરા હવેલી થી રેસીડેન્સી થી રત્નમ લીફ સોસાયટી સુધીના પાણીની લાઈન નાખવાનું મંજુર કરવામાં આવ્યું
Reporter: News Plus