વડોદરા શહેરના મનીષા ચોકડી પાસે એક ભુવો પડ્યો જ્યારે કારચાલક પોતાના ઘરે જતા હતા ત્યારે કાર ભુવા માં પડી અને કાર ચાલકનો આબાદ બચાવ કાર રિવર્સ કરીને કાઢી લીધી જો કે કાર ચાલકે તંત્ર પર આકરા પ્રહાર કર્યા
જ્યારે એક વાહન ચાલકે નજરે પણ જોવા મળ્યું જ્યારે વાહન ચાલે તે કીધું કે આ કોર્પોરેશનને ધ્યાન રાખવું છે કોઈપણ વિસ્તારના કાઉન્સિલરો આવ્યા નથી ફોન પણ કર્યો જ્યારે વિસ્તારના રહીશ હોય ઝાડ નાખીને કોટન કર્યું અને સાવધાનનું એક બોર્ડ હતું ત્યાં પડેલ એ બોર્ડ મૂક્યું લોક ટોળા જમ્યા જોવા માટે ભુવો 10 ફૂટની ઉપર મોટો ભુવો હતો. ચોમાસાની શરૂઆત વડોદરા શહેરમાં ભુવા પડવાનો સિલસિલો શરૂ થયો છે.
જેનાથી પાલિકાના અધિકારીઓને કોન્ટ્રાક્ટરની મિલીભગતની પોલ ખૂલી ગઈ છે. દરરોજે શહેરમાં ભુવા પડી રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ અધિકારી કે કોન્ટ્રાક્ટર સમય પગલાં ભરવામાં આવતા નથી.
Reporter: admin