ભારતીય રેલવે માં વંદેભારત ની સફળતા મળેલી છે અને હવે મેટ્રો ટ્રેન સાહરુ કરી ટૂંકી મુસાફરી ચાલુ કરવામાં આવશે .ભારત માં મુસાફરી ના માળખા ને મજબૂત કરવા આ ટ્રેન ની શરૂઆત થઇ રહી છે . વંદે મેટ્રો ટ્રેન માં દરેક વ્યક્તિ ટૂંકા સફર ની મુસાફરી ઝડપ થી કરી શકશે. વંદે ભારત ની જેમ વંદે મેટ્રો પણ ઝડપ થી { ટૂંકી } મુસાફરી કરાવશે . વંદો મેટ્રો ટ્રેન થી લોકો ની મુસાફરી સરળ અને સુરક્ષિત બનશે જેનો લાભ એક સામાન્ય વ્યક્તિ પણ લઇ શકશે .
આ ટ્રેન પ્રતિ ૧૩૦ ની ઝડપ થી ચાલશે સાથે એરકન્ડિશનર કોચ માં આરામ થી સહેલાઇ થી મુસાફરી કરી શકશે . આનો લાભ થોડા મહિનાઓ માં લોકો લઈ શકશે .જે બાબતે પરીક્ષણ ચાલી રહયું છે , વંદેભારત ની જેમ વંદે મેટ્રો ટ્રેન ની મુસાફરી પણ લોકો પસંદ કરશે .
Reporter: News Plus