News Portal...

Breaking News :

આનંદ આશ્રમ દ્વારા વરિષ્ઠ નાગરિકો ને સ્પિરિચ્યુઅલ સેવા અર્પણ કરી.

2024-07-08 13:17:32
આનંદ આશ્રમ દ્વારા વરિષ્ઠ નાગરિકો ને સ્પિરિચ્યુઅલ સેવા અર્પણ કરી.


આનંદ આશ્રમ દ્વારા સિનિયર સિટીઝન માટે સ્પિરિચ્યુઅલ સેવા કાળજી કરે સેન્ટરે માં અર્પણ કરવામાં આવી  જેમાં ગરબાના અનુસંધાન માં ગુપ્ત નવરાત્રી પ્રોગ્રામ ની ઉજવણી કરવામાં આવી  


વડીલોને એકલવાયું જીવન થી કંઈક અલગ ખુશીનો આનંદ પ્રાપ્ત થાય તે હેતુ થી સેવા અર્પણ કરવામાં આવે છે. સાથે સાથે ભજન કીર્તન નો પ્રોગ્રામ કાળજી કેર સેન્ટર ખાતે યોજાયો જેમાં ત્યાં રહેતા વડીલો એ ખુબ આનંદ મેળવ્યો.


આ સેવા માં આનંદ આશ્રમ ના સ્વમસેવકોં હેમાજી રાયજાદા,લક્ષ્મી રવિ,ભારતી મેહતા ,વસુમતીજી, શૈલજાજી.આ સ્વયંસેવકો દ્વારા ઉપરોક્ત સેવા અર્પણ કરવામાં આવી  


Reporter: News Plus

Related Post