News Portal...

Breaking News :

અજાણ્યા વ્યક્તિએ ટાંકા લેવાનો વિડિઓ વાયરલ થતા તપાસ જારી.

2024-08-05 15:56:04
અજાણ્યા વ્યક્તિએ ટાંકા લેવાનો વિડિઓ વાયરલ થતા તપાસ જારી.


એક અજાણ્યા વક્તિ તાત્કાલિક સારવાર વિભાગમા ટાંકા લેતો વિડિઓ વાયરલ થયો છે જે અંગે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ રંજન ઐયરે જણાવ્યુ કે, આ વાયરલ વીડિયો એમણે પણ જોયો છે આવ્યો છે 


ઘણા લોકોનુ કેહવુ છે કે કોઈ જૂનો વિડિઓ વાયરલ થયો છે અને ઘણા લોકોનું કેહવુ છે કે આ કોઈ નવી ટાંકા લઇ રહ્યું છે તો એને જોઈતી સામગ્રી કોને પુરી પાડી એ જાણવું જરૂરી છે,જેને લઇ ને તપાસ ચાલુ છે. ડૉ.રંજન ઐયરે જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ ટાંકા લઇ રહ્યું છે તો તેને પરમિશન કોણે આપી એ જાણવું જરૂરી છે.


આ બાબતની તપાસ ચાલુ છે અને આ બાબતે યોગ્ય પગલાં લેવાશે તેમ જાણવામાં આવ્યુ છે.આ બાબતે જવાબદારો પર યોગ્ય પગલાં લેવાશે. પુરી બાબતની તપાસ ચાલુ છે અને યોગ્ય નિર્ણય બધી માહિતી બહાર આવ્યા પછી લેવામાં આવશે.

Reporter: admin

Related Post