વડોદરા શહેરમાં ચોમાસુ શરૂ થતા જ વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાના સિલસિલા શરૂ થઈ જાય છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ jupiter ચોકડી ખાતે ભૂવો પડ્યો
ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ થવાના દાવા કરવામાં આવ્યા હતા પરંતુ ભ્રષ્ટ પાલિકાના અધિકારીઓ દ્વારા માત્ર પેપર પર જ કામગીરી બતાવવામાં આવે છે અને વડોદરા શહેરમાં નજીવા વરસાદમાં પાલિકા તંત્રની પોલ ખોલી પડી ગઈ.
વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ભુવા પડવાના સીલસિલો યથાવત જોવા મળ્યો છે ભુવો પડતા પાલિકા તંત્ર દ્વારા પડલા ભુવા પર યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી નહિ જેને લઈ ભુવા પડવાના સિલસિલા શરૂ થઈ જાય છે. ત્યારે આ ભુવા માં જોઈ પડે અને જાન હાની થાય તો જવાબદાર કોણ
Reporter: admin