વડોદરા: શહેરના સલાટ વાડા કોઠી ચાર રસ્તા ખાતે ડોર ટુ ડોર ગાડી અને બાઈક જોડે ધડાકા ભેર અકસ્માત સર્જાયો હતો.

બંને વચ્ચે અકસ્માત એટલો ધડાકા ભૈર હતો કે બાઈક સવારના પગના ભાગે ગંભીર ઈજા પહોંચ્યા હતી. ઘટનાની ગંભીરતા જોતા કારેલીબાગ પોલીસ પણ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કારેલીબાગ પોલીસ દ્વારા શંકાના આધારે અકસ્માત સર્જનારને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.






Reporter: admin