સંસ્થા સર્વ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર-નિઃસહાય લોકો ને અનાજ આપી ઉજવણી કરવામાં આવી અનોખી હોળી-ધુળેટી.હોળીના પાવન અવસર પર જુદ-જુદા વિસ્તારો માં રહેતા એકલવાયું જીવન ગુજારતા નિરાધાર ,નિઃસહાય સવિતા બાને દાતા શ્યામળભાઇ ઠાકર તથા નંદા બાને દાતા કૈલાશભાઇ અગ્રવાલ જી ના માધ્યમ થી ૬-૬ મહીના ચાલી શકે તેટલું અનાજ સર્વ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમ થી ભરાવી આપી ધુળેટીની ઉજવણી કરવામા આવી.

Reporter: admin







