કારેલીબાગ અકસ્માત બાદ આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમ દ્વારા આમ્રપાલી કોમ્પ્લેક્સ થી સંગમ ચાર રસ્તા સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

રોડ ની આજુબાજુમાં લારી મુકવા થી રોડ પર ટ્રાફિક થતા હોઈ છે જેથી કરીને દબાણ દૂર કરવામાં આવ્યા હતા. દબાણ દૂર કરવાથી લારીવાળાઓમાં રોષ જોવા મળ્યો હતો




Reporter: