નંદેસરી જીઆઇડીસી માં કેટલી દુકાનો આવેલી છે એ દુકાનોનું પાણી ગટરોમાં ભરાયેલ હતી ત્યારે જીપીસીપી દ્વારા સેમ્પલ લઈને ચેક કરવામાં આવ્યું હતું તો તે દુકાનદારોના ગટરનું પાણી છે કોઈ કંપની દ્વારા આ કેમિકલ વેસ્ટ પાણી છોડવામાં આવ્યું નથી

આ ગટરનું પાણી નંદેસરી જીઆઇડીસીના ચેરમેન બાબુભાઈ પટેલ દ્વારા ટેન્કરોમાં ભરી સી ઈ ટી પી માં ભરીને લઈ જવામાં આવ્યું હતું નંદેસરી ચેરમેન દ્વારા ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી કોઈ કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

આ ગટરમાં એ કંપનીની આજુબાજુ ચાલતી કેન્ટીંગોનું પાણી ગટરોમાં આવી રહ્યું છે જે કોઈને દુકાનદારને ગટરનું પાણી સ્ટોક કરી c etp માં આપવાનું રહેશે તે જીઆઇડીસીના ચેરમેન બાબુભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું



Reporter: admin