વડોદરા : ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળામાં પાણી માટે લોકો બિચારા વલખા મારે છે. નેતાઓ કહે છે પાણી સમસ્યા દૂર થઈ જશે.પણ ખાલી વાર્તા રે વાર્તા પછી કહેજે અમે સ્માર્ટ સિટી બનાવીશું.

વડોદરાને સુંદર બનાવીશું લોકો બિચારા પાણી માટે તરસી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના જેલ રોડ નર્મદા ભવન અને પોલીસ ભવનની સામે જાહેર રોડ પર પોલીસ કમિશનર કલેક્ટર ધારાસભ્ય સંસદ સભ્ય દરેક અધિકારીઓ નેતાઓ પસાર થાય છે, અને જાહેર રોડ ઉપર પાણી લાઈન લીકેજ નેતાઓને કેમ દેખાતું નથી.
...
Reporter: admin