વડોદરા મહાનગર પાલિકા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા આદેશ અનુસાર વડોદરા શહેરના વિસ્તારમાં આવેલ તમામ ગેમીંગ ઝોનની મિકેનિકલ સ્ટ્રક્ચરલ સ્ટેબેલીટી , સિવીલ સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી, તેમજ ફાયર એનઓસી, બિલ્ડીંગ ઓક્યુપનશી સર્ટીફીકેટ, ઈલેકટ્રીસીટી લોડ અને કનેકશન અને આ સિવાય ની અન્ય બાબતો અંગે સ્થાનિક તંત્ર દ્વારા જ્યાં સુધી નવેસરથી ચકાસણી કરવામાં ન આવે ત્યાં સુધી તમામ ગેમિંગ ઝોનને બંધ રાખવા માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ દ્વારા ફરમાવવામાં આવેલ છે.
....
...
Reporter: News Plus