ડભોઈ તાલુકા મા રેતી ખનન માફિયા ઓ રેતી કાઢવા ઉડા ઉડા ખાડા કરતા હોય છે આવા ઉડા ખાડા ના કારણે તેમાં પાણી ભરાઈ જતા હોય છે વિશાળ મસ મોટા ખાડાઓ મા મગરો વસવાટ કરવા માટે આવી જતા હોય છે આડેધડ રેતી ખનનના કારણે આ જગ્યાએ 30 ફૂટ જેટલો ખાડો પડી ગયો હતો.ભૂમાફિયાઓ દ્વારા ખોદેલા ખાડામાં મગરોનો વસવાટ કરતા હોય છે.બંધ પડેલી લીઝમાં ભૂમાફિયાઓ કરી રહ્યા છે રેતી ખનન કામ કરતા હોય છે.ખાન ખનીજ વિભાગે ફૂલવડી ગામે કરી રેડ કરી હતી.ગઈકાલે ઓરસંગ નદીમાં ન્હાવા પડેલા યુવાનને મગર ખેંચી ગયો હતો.
Reporter: News Plus