કુવૈતમાં આગથી થયેલ દુર્ઘટના બાદ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ૪૫ ભારતીયોના મૃતદેહને ભારત લાવવા ભારતીય વાયુ સેનાનું વિશેષ વિમાન IAF રવાના થઇ ચુક્યું છે.
ભારતે પુષ્ટિ કરી છે કે, કુવૈતી સત્તાવાળાઓ સાથે સંકલન કરી ઝડપથી પરત આવે તે સુનિશ્ચિત કરેલ છે. વિમાનમાં “રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ” હાજર છે. જેવો ઘાયલ ભારતીયોની સહાય તેમજ દેખરેખ કરવા અને મુતદેહોને ભારત લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે.
Reporter: News Plus