વડોદરા : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કલા દર્શન પાસે એક હોસ્પિટલના કોમ્પલેક્ષમાં આગ લાગી હતી.
આગ લાગતા હોસ્પિટલમાં આફરા તફરી અને દોડધામ મચી હતી.હોસ્પિટલના મીટરમાં આગ લાગવાથી હોસ્પિટલમાં આગ પ્રસરી હતી.સદ્દનસીબે દર્દીઓ ન હોવાના કારણસર કોઈ જાનહાનિ નથી થઈ.પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમ સમયસર સ્થળે પહોંચતા આગ કાબુમાં કરાઈ હતી.
Reporter: admin