વડોદરા: શહેરમાં આજરોજ લાલબાગ બ્રિજ નીચે એક મગર દેખાતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.
મગર તો હજુ યથાવત જ છે જ્યારે પૂરમાં પણ અનેક મગરો રોડ પર નજરે જોવા મળ્યા હતા ત્યારે આજરોજ વિશાળ મગર નજરે જોતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો મગર ને જોવા લોક ટોળા ઉમટ્યા હતા.