News Portal...

Breaking News :

શહેર વિસ્તારમાં ફૂડ સેફ્ટી ઓફીસરો દ્વારા ચેકીંગ

2024-04-16 12:11:25
શહેર વિસ્તારમાં ફૂડ સેફ્ટી ઓફીસરો દ્વારા ચેકીંગ

      જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઈ માન. મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારશ્રીનાં માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પેકેજ ડ્રીકીંગ વોટર, ઘી, ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડક્ટસ વગેરેનું વેચાણ ક૨તા ઉત્પાદક પેઢી, દવાની એજન્સી, દુકાનો વગેરેમાં સઘન ઇન્સપેકશનની કામગીરી કરવામાં આવેલ.

ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફીસરો દ્વારા શહેરનાં નિઝામપુરા મેઈન રોડ, ગોરવા, તરસાલી, વારસીયા, હાથીખાના, છાણી, કાલુપુરા, તેમજ રાવપુરા વિગેરે વિસ્તારોમાં આવેલ ઉત્પાદક પેઢી, દવાની એજન્સી, દુકાનોમાંથી પેકેજ ડ્રીંકીંગ વોટર, ઘી, ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડકટસ વિગેરેનાં ૧૧-નમુના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વડોદરા ખાતેના પૃથક્કરણ રીપોર્ટ આધારે અપ્રમાણસરના જાહેર થયેલ છે. 

જે ૧૧-નમુના સબ- સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે વેપારીઓની સામે કુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ખાધ પદાર્થનું નામ (નમુનાનું નામ)

શ્રી દિલીપભાઈ મોતીરામ મોટવાણી, "એસ.વી.એસ. ડેલીસ ફેશ", ૧/૨/સુશીલનગર, નીઝામપુરા મેઈન રોડ.

પેકેજ ડ્રીકીંગ વોટર વિશ્વ એડેડ મીનરલ્સ (રૂવા) (કે. સીલ પેક 4૦૦ મી.

શ્રી વિવેકકુમાર વિનોદભાઈ પટેલ, "મેટ્રીકરા બેવરેજીસ", ચી/૧૨/૫૪/૫૫/કિશણા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ગોરવા.

પેકેજ ડ્રીંકીંગ વોટર (ડ્રીબલ) (કં. પેક)

સબ સ્ટાન્ડર્ડ

શ્રી સંજયભાઈ જરાભાઈ પટેલ, "માનવ 3 બેવરેજીસ", ૧૬૮/ ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ,

પેકેજ ડ્રીંકીંગ વોટર (ફોર-યુ) (४. पेड)

ઉત્પાદક

સબ-સ્ટાન્ડર્ડ

કોહીનુર મીલની બાજુમાં, ગૌરવા. શ્રી ભરતકુમાર રમેશચંદ્ર ઠક્કર, "જલારામ

પ્રિમિયમ ગાયનું ઘી (મહીસાગર) (કે.સીલ પેક)

પ્રોવિઝન સ્ટોર", રવીપાર્ક, તરસાલી-નોવીનો રોડ, તરસાલી,

રીટેલર

શબ-સ્ટાન્ડર્ડ

શ્રી હિતેષ આહુજા, "ઝુલેલાલ ફરસાણ", વારસીયા રીંગ રોડ,

ગાયનું ઘી (પતંજલિ) (કં.સીલ પેક)

રીટેલર

સબ-સ્ટાન્ડર્ડ

શ્રી પરષોત્તમ પંજવાણી, "ગણેશ ટ્રેડર્સ", હાથીખાના,

થી (પ્રિમિયમ) (ગુન) (કે.સીલ પેક)

રીટેલર

સબ-સ્ટાન્ડર્ડ

શ્રી સુનીલ મનોહરલાલ જોષી, "ઓરગેનીક જી", ગણેશ નગર, સમા-છાણી કેનાલ રોડ, છાણી, શ્રી યોગેશ કાશીનાથ ટારે, "દત્ત એન્ટરપ્રાઈસ",

धी ()

ઉત્પાદક

સબ-સ્ટાન્ડર્ડ

પ્રિમિયમ ગાયનું ઘી (પ્રસંગ) (કં સીલ પેક)

ડિસ્ટ્રીબ્યુટર સબ-સ્ટાન્ડર્ડ

યેવલે લેન, કાલુપુરા,

શ્રી નાગજીભાઈ ખોડલભાઈ પટેલ, "નાગરાજ મેડિકલ એજન્સી", આકાર કોમ્પલેક્ષ, સંસ્થા

હેલ્થ રોપ્લીમેન્ટ (ફેરરા એરકોર્બેટ, વિટામીનબી-૧૨,

ડિસ્ટ્રીબ્યુટર/ હોલસેલર

સબ-સ્ટાન્ડર્ડ

વસાહત, રાવપુરા

શ્રી નાગજીભાઈ ખોડલભાઈ પટેલ, નાગરાજ ૧૦ મેડિકલ એજન્સી", આકાર કોમ્પલેક્ષ, સંસ્થા

વસાહત, શવપુરા

११ શ્રી ફિરોઝ એમ પટેલ, "એ.ટી.સી. મેડીકર પ્રા.લિ.”, પટેલ કોમ્પલેકશ, પરણી મહોલ્લો, સવપુરા,

ફોલીક એસીડ, ઝિંક સલ્ફેટ)

ન્યુટ્રાયુટીકલ (ફેરશ

डिस्ट्रीज्युटर/

મેરકોબેટ, વિટામીન-બીવર, ફોલીક એસીડ, ઝિંક સલ્ફેટ)

સબ-સ્ટાન્ડર્ડ

હોલસેલર

ન્યુટ્રાર-સ્યુટીકલ (લાફર) પેક કાર્ડ બોક્ષ

Reporter:

Related Post