નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મધ્યવર્તી સ્કૂલ ખાતે 78 મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્ર ને સલામી આપવામાં આવી હતી.
શિક્ષણ સમિતિના શાળાના શિક્ષકોને પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. શિક્ષણ સમિતિના સભ્ય, સાશના અધિકારી સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા.સ્વાતંત્ર્ય વીરોની લડતના પરિપાક રૂપે 200 વર્ષથી બ્રિટીશરોની ગુલામીની ઝંઝીરમાં જકડાયેલા ભારતને તા 15 ઓગષ્ટ 1947ના દિવસે આઝાદી મળી હતી. 77 વર્ષ પહેલા મળેલી આ સ્વતંત્રતાને આજે 78 માં સ્વાતંત્ર્ય પર્વ દિને રાષ્ટ્રની સાથે વડોદરામા ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મધ્યવર્તી સ્કૂલ ખાતે 78 મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્ર ને સલામી આપવામાં આવી હતી અને સંસ્કૃતિ રજુ કરી દેશ ભક્તિ ગીત સાથે રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ જણાવ્યું હતું કે વડોદરાવાસીઓ અને શિક્ષણ સમિતિના સ્કૂલો શિક્ષકોને બાળકોને સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવી શિક્ષણનીતિના પ્રમાણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને ભણાવવામાં આવે છે. અને બાળકો પણ ખૂબ ખૂબ છે. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, શિક્ષણ સમિતિના સભ્યો અને સાશના અધિકારી સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin