પુષ્ટિમર્ગીય તૃતીય પીઠ શ્રી દ્વારકાધીશ મંદિર કાંકરોલી ના ૧૫માં તિલકાયત છે આવતી નવી પેઢીમાં પુષ્ટિમાર્ગ ના સંસ્કારો, નિયમો અને જ્ઞાન નો સંચાર થાય એના માટે શ્રીમદ વલ્લભાચાર્યજી તૃતીય ગૃહાધીશ્વર ( પીઠાધીશ્વર) કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ર્ડો વાગીશ કુમારજી મહારાજશ્રી ના અથાગ પપ્રયત્ન દ્વારા ૩૦ વર્ષ પહેલા વાકપતિ ફાઉન્ડેશન સંચાલિત શ્રી વલ્લભ વિદ્યાપીઠ ની સ્થાપના કરવામાં આવી ગુજરાતી, હિન્દી પત્રાચાર અભ્યાસક્રમ દ્વારા આશરે ૩ લાખ વિદ્યાર્થીઓ એ પુષ્ટિમાર્ગ નું વૈષ્ણવતા નું જ્ઞાન પ્રાપ્ત કર્યું વલ્લભ વિદ્યાપીઠ ને *વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન (U.K) માં સ્થાન પામેલ આપશ્રી દ્વારા વડોદરા અમદાવાદ આણંદ નડિયાદ મહેસાણા પાટણ તેમજ ભરૂચ તેમજ બીજા ગુજરાત ના અલગ અલગ શહેરો, રાજસ્થાન, મહારાષ્ટ્ર, અમેરિકા, યુકે ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા આફ્રિકા દુબઇ યુએઈ માં આપશ્રી દ્વારા પુસ્તિમાર્ગીય પાઠશાળા નું સંચાલન કરવામાં આવે છે
આપશ્રી દ્વારા સુખધામ મંદિર વડોદરા ખાતે આશરે 20 વર્ષ થી દર રવિવારે અન્નક્ષેત્ર નું સંચાલન કરવામાં આવે છે જેમાં જરૂરિયાતમંદો ને ભોજન વિતરણ કરવામાં આવે છે
Reporter: News Plus