વડોદરા: શહેરના પ્રિયા ટોકીઝ પાસે આવેલી ઘ એરોસૅ બિલ્ડિંગમાં પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો.

ઝઘડો થતા ઉગ્ર સ્વરૂપ ધારણ થયું જેને લઈને અક્ષય કુપાણી ઉંમર વર્ષ 28 નુ ધારદાર હથિયાર મારતા ઘટના સ્થળે મોત નીપજયું હતું.તાલુકા પોલીસ ઘટના સ્થાન પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અક્ષય કપાણીના મૃત દેહ ગોત્રી મેડિકલ ખાતે મોકલવામાં આવ્યો હતો જેથી ત્યાં તેમના પરિવારજનો પણ ગોત્રી મેડિકલ ખાતે આવી પહોંચ્યા હતા.

Reporter: admin







