કડી : તાલુકાના ખેરપુર ગામે જોગણી માતાજીના ફોટાની એક દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યાં સાંજે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને રંગ કસુંબલી ડાયરામાં રમઝટ બોલાવી હતી. ત્યારે ચાલુ ડાયરામાં એક યુવકે બંદૂકમાંથી બે ભડાકા કર્યા હતા.

Reporter: admin