News Portal...

Breaking News :

કેરાલા સમાજના લોકો દ્વારા શ્રદ્ધાપૂર્વક ભગવાન અય્યપા તહેવારની ઉજવણી સાથે પૂજા કરવામાં આવી

2025-01-05 12:31:14
કેરાલા સમાજના લોકો દ્વારા શ્રદ્ધાપૂર્વક ભગવાન અય્યપા તહેવારની ઉજવણી સાથે પૂજા કરવામાં આવી


વડોદરા : છેલ્લા 27 વર્ષથી વડોદરામાં રહેતા કેરલા સમાજના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. ત્યારે અય્યપા ભગવાનની પૂજા કરવામાં આવે છે 


ત્યારે રવિવારે તા.5 ના રોજ શહેરમાં વસતા કીએટલા સમાજના લોકો દ્વારા સમતા વિસ્તારમાં આવેલ ઐયપ્પા મેદાન ખાતે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. મકરા વિલક્કુ એ કેરળનો ધાર્મિક તહેવાર છે, જે અનુ સબરીમાલા મંદિરમાં ઉજવવામાં આવે છે. મકરવિલાક્કુ મલયાલમ કેલેન્ડર મુજબ (જાન્યુઆરી મહિનામાં) મકરના પ્રથમ દિવસે આવે છે જે મકર સંક્રાંતિ, જે ભારતના અન્ય પ્રદેશોમાં ઉજવવામાં આવે છે. અથવા સમગ્ર ભારતમાંથી ભક્તો અને સાધુઓ મકરા વિલક્કુના દર્શન માટે સબરીમાલાના આદરણીય અયા ખાતે ભેગા થાય છે અને મા વિલક્કુના દર્શન કરે છે 


જેનો અર્થ શાબ્દિક અર્થમાં થાય છે, મકરા એ મલ વિલક્કુ એટલે કે પ્રકાશનું રાશિચક્ર છે.એવું કહેવાય છે કે તે ભક્તોની ઈચ્છાઓ પૂરી કરે છે મકરવિલાક્કુ કેરળ એક તહેવાર છે જેની ભક્તો આતુરતાથી રાહ જુએ છે. શહેરમાં બે દિવસ દરમિયાન યોજાનાર આ તહેવાર માટે કેરલા સમાજના લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાંજે ગણેશ યાગ સાથે તહેવારની શરૂઆત કરવામાં આવી રહ્યો છે જેમાં મોડી સાંજે શોભાયાત્રાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત બીજા દિવસે એટલે કે રવિવારે સવારે ગને શિયાળ રુદ્રયાગ સાથે પરંપરાગત વાદ્યો સાથે કેરલા સમાજના લોકો ભવ્ય શોભાયાત્રા કાઢવાના આવે છે આ તહેવારની ઉજવણી માટે ખાસ કેરેલા થી કેટલાક કલાકારો વડોદરા આવી ને આ શ્રદ્ધાપૂર્વક ભગવાન અય્યપા ના સન્માન માં આ તહેવારની ઉજવણી સાથે પૂજા કરવામાં આવી વધુ માં મોહન ભાઈ એ જણાવ્યું હતું.

Reporter: admin

Related Post