પેલી મેથી આઠમે વચ્ચે વિશ્વ રેડ ક્રોસ ઉજવવામાં આવી રહ્યો છે અને આઠમે એટલે વિશ્વ રેડ ક્રોસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

તેને લઈને સમગ્ર ગુજરાતમાં વિવિધ તાલુકા અને જિલ્લાઓમાં રેડ ક્રોસ રથ યાત્રા દ્વારા દરેક ગામડાઓમાં આરથ જશે અને લોકોને તેનાથી થતા ફાયદા અને સ્વાસ્થ્ય સંબંધી માહિતી આપવામાં આવશે. રેડ ક્રોસ રથ દ્વારા તેનું મુખ્ય ઉદ્દેશ્ય લાભાર્થીઓને બ્લડ ફિઝીયોથેરાપીસ દાંત ને લગતી બીમારીઓ તેમજ શરીર સંબંધી વિવિધ બીમારીઓ ના જે કાંઈ રિપોર્ટ કરવામાં આવે છે તે

આ રેડ ક્રોસ કેમ્પ દ્વારા તદ્દન ઓછા અને રાહત દરે કરી આપવામાં આવશે તે આ રેડ ક્રોસ રથ યાત્રા નો મુખ્ય ઉદ્દેશ્ય છે.સાવલી હોમિયોપેથીક મેડિકલ કોલેજ ખાતે આજરોજ સાવલી રેડ ક્રોસ બ્રાંચ નાં પ્રમુખ dr. દીપક પટેલ ,તબીબો ,પ્રિન્સિપાલ dr. તેજસ સેઠ, આર.એમ.ઓ dr. ચેતન શાહ અને બીજા મેમ્બરોની ઉપસ્થિતિમાં ફુલહાર કરી રેડ ક્રોસ રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો

Reporter:







