વડોદરા શહેરમાં મધુનગર સ્થિત ટીપી 55 વિસ્તારમાં આવતા રોડ ઉપર નળતરરૂપ કાચા પાકા મકાનોનું દબાણ શાખા ટીમ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી

વડોદરા શહેરના ગોરવા મધુનગર ટીપી 55 રોડ ને નડતરરૂપ કાચા પાકા મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ની ટીમ અને સાથે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એમજીવીસીએલ અને ફાયર બ્રિગેડને સાથે રાખી ટીપી 55 રોડ લાઈનમાં આવતા કાચા પાકા મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં મધુનગર થી કેનલ રોડ સુધીનું દબાણ શાખા ની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.





Reporter: admin







