વડોદરા : પાણીના પ્રશ્ન માટે સમા વિસ્તારમાં લોકો સોસાયટી બાર શાંતિ પૂર્ણ વિરોધ કરી રહ્યા હતા.

ત્યાં પોલીસ પોતાનું બળનો પ્રયોગ કરી મહિલાઓને એવી રીતે ગાડીઓ ભર્યા જેમ કોઈ આરોપીઓને પકડીને લઇ જતા હોય.છેલ્લા ઘણા દિવસથી પાણીની સમસ્યાના લીધે સમા વિસ્તારમાં રહેતા લોકોએ પોતાની વેદના મીડિયા સમક્ષ વ્યતિક કરી હતી.શું સમા પોલીસનું બળ ખાલી સામાન્ય નાગરિક સામને જ દેખાય છે.સમા વિસ્તારમાં ચાલતા બુટલેગરો સામે તાકાત છે ?









Reporter:







