News Portal...

Breaking News :

હથિયારી એ.એસ.આઇ સંવર્ગ માંથી હથિયારી પો.સ.ઇ.(વર્ગ-૩)માં પરીક્ષામાં ઉતીર્ણ થયેલના પરીવાર સાથે સ્ટા

2024-10-15 10:23:14
હથિયારી એ.એસ.આઇ સંવર્ગ માંથી હથિયારી પો.સ.ઇ.(વર્ગ-૩)માં પરીક્ષામાં ઉતીર્ણ થયેલના પરીવાર સાથે સ્ટા


હથિયારી એ.એસ.આઇ સંવર્ગ માંથી હથિયારી પો.સ.ઇ. (વર્ગ-૩)માં પરીક્ષામાં ઉતીર્ણ થયેલ હોય પો.સ.ઇ.નાઓના પરીવાર સાથે સ્ટાર પાઇપીંગ સેરેમની રાખતી પશ્ચિમ રેલ્વે વડોદરા પોલીસ 


પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા.ગાંધીનગરનાઓ તરફથી જે પોલીસ કર્મચારીને પ્રમોશન મળે આવા કર્મચારીને ફરજમાં ઉત્સાહ રહે અને તેના પરીવાર તેના પ્રમોશનના સહભાગી બને તેવા ઉમદા હેતુસર દરેક જીલ્લા યુનિટમાં પાઇપીંગ સેરેમની કાર્યક્ર્મો રાખવાની સુચના કરવામાં આવેલ આ સૂચનાઓની અમલવારી કરવા સારૂ પોલીસ અધિક્ષક,સરોજ કુમારી પશ્ચિમ રેલ્વે વડોદરાનાઓ તરફથી આજરોજ તાજેતરમાં હથિયારી એ.એસ.આઇ સંવર્ગ માંથી હથિયારી પો.સ.ઇ.તરીકે પ્રમોશન મેળવેલ પોલીસ કર્મચારીઓનો પાઇપીંગ સેરેમની કાર્યક્ર્મ પશ્ચિમ રેલ્વે વડોદરા કચેરી ખાતે રાખવામાં આવેલ તાજેતરમાં પશ્ચિમ રેલ્વે વડોદરા પોલીસ યુનિટ ખાતે હથિયારી એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતાં (૧) દાદાભાઉ પીતાંબર રત્નપારખી (૨) કામેશકુમાર બીપીનચંન્દ્ર પટેલ (૩) જશવંતભાઇ ફુલાભાઇ બારીયા (૪) મહેશભાઇ ઇશ્વરભાઇ મકવાણા (૫) ઉદેસિંગ ભીમબહાદુર રાજપુત (૬) નિરંજનસિંહ કદમસિંહ તોમર (૭) જયેશ રમાશંકર તિવારીનાઓ હથિયારી પો.સ.ઇ. પ્રમોટેડ થયેલ હોય જેઓના સ્ટાર પાઇપીંગ સેરેમની કાર્યક્ર્મમાં  જી.એસ.બારીયા વિભાગીય પોલીસ અધિકારી વડોદરા વિભાગ,,જી.એસ.શ્યાન મુખ્ય મથક પ.રે. વડોદરા,જે.ઝેડ.વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.આઇ.બી. પ.રે.વડોદરા તથા એસ.ડી.ભટ્ટ રીડર પો.સ.ઇ. તથા પોલીસ પરીવાર હાજર રહેલ. 


જેમાં આ પાઇપીંગ સેરેમોનીમાં (૧) દાદાભાઉ પીતાંબર રત્નપારખી (૨) કામેશકુમાર બીપીનચંન્દ્ર પટેલ (૩) જશવંતભાઇ ફુલાભાઇ બારીયા (૪) મહેશભાઇ ઇશ્વરભાઇ મકવાણા (૫ શ્રી.ઉદેસિંગ ભીમબહાદુર રાજપુત નાઓને તેઓના પરીવાર સાથે પાઇપીંગ સેરેમોનીથી પોલીસ અધિક્ષકનાઓ દ્વારા સંન્માનીત કરવામાં આવેલ જેમાં અધિકારીઓના માતા,પત્ની તથા બાળકો પણ પાઇપીંગ સેરેમોની કાર્યક્ર્મમાં સહભાગી થયેલ જેમાં પો.સ.ઇ.ઉદેસિંગ ભીમબહાદુર રાજપુતનાઓના માતૃ પાર્વતીબેન ભીમબહાદુર રાજપુત ઉ.વ.૮૧ નાઓના વરદ હસ્તે પોતાના પુત્રની પાઇપીંગ સેરેમોની દ્વારા સન્માન આપવામાં આવેલ તેમજ પો.સ.ઇ મહેશભાઇ ઇશ્વરભાઇ મકવાણાનાઓના માતૃ સોભનાબેન ઇશ્વરભાઇ મકવાણા ઉ.વ.૬૯નાઓના વરદ હસ્તે પોતાના પુત્રની પાઇપીંગ સેરેમોની દ્વારા સન્માન આપવામાં આવેલ આમ આજરોજ રાખવામાં આવેલ પાઇપીંગ સેરેમોની અધિકારીઓના પરીવારને સાથે રાખીને ઉત્સાહ પૂર્વક આ સમોરોહનું આયોજન કરવામાં આવેલ આ સમારોહ બાદ હિરવા રસલા તથા અકોટા રેલ્વે પોલીસના પરીવાર સાથે ભોજનનું આયોજન પણ કરવામાં આવેલ તેમજ પોલીસ અધિક્ષકનાઓ દ્વારા અધિકારીઓને તેઓના પ્રમોશન બદલ અભિનંદન પાઠવવાઆં આવેલ તેમજ પરીવારજનોને પણ ઉત્સાહ વધરવામાં આવેલ અને ઉત્તરો-ઉત્તરપ્રગતિ કરે તેમજ પોતાના કાર્યમાં નિષ્ઠાપૂર્વક ઉત્સાહભેર ફરજ બજાવવા પ્રોત્સાહિત કરવામાં  આવેલ.

Reporter: admin

Related Post