વડોદરા: ભાયલીમાં દીકરી પર બળાત્કારની ઘટના પર હર્ષ સંઘવીનું નિવેદનનું નિવેદન સામે આવ્યું છે,
ગૃહમંત્રી હર્ષ સંઘવી આ ઘટનાને લઇ જાહેરમાં ભાવુક થયા હતા તેઓએ કહ્યું હતું કે,ઘટનાથી મન વ્યથિત છે મારુ લોહી ઉકળી ઉઠ્યું છે "આ દરીંદાઓ કોઈપણ ખુણામાં હશે પકડી પાડીશું" મા અંબા પોલીસને આ દરીંદાને પકડવા શક્તિ આપે તેવી પ્રાર્થના.
Reporter: admin