અમદાવાદ : પેટા ચૂંટણીના પરિણામો પર રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, જે પણ પરિણામ આવે તે જનતાનો આદેશ છે.
પ્રજાનો મેન્ડેટ અમને સ્વીકાર્ય છે. મેન્ડેટ અલગ આવે તો પણ અમે સ્વીકારીએ છીએ. અમે જનતાનો અવાજ સ્વીકારીએ છીએ. વિસાવદરમા હારનું વિશ્લેષણ કરાશે.
વિસાવદરમાં ભાજપ ફરી પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે, વિસાવદરમાં આ વખતે પણ આમ આદમી પાર્ટીની જીત થઈ છે.
Reporter: admin







