વડોદરા : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આજે કોમન રીવ્યુ મિશન ની ટીમ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ના અલગ અલગ સ્ટેટમાં એ લોકો અલગ અલગ ટાઇમે લોકો એ વિઝીટ માટે જતા હોય અમુક સ્ટેટમેન્ટ છે મુલાકાત કરતા હોય છે

ત્યારે આ વર્ષે વડોદરા અને કચ્છ જિલ્લામાંમાં આવેલ સરકારી હોસ્પિટલમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આજે કોમન રીવ્યુ મિશનની ટીમ વિકેટ કરે છે એના પ્રમાણે ગવર્મેન્ટને પછી આગળ જે કાંઈ સુધારા વધારા કરવા જેવા લાગે કે અમારા પ્રોગ્રામમાં ચર્ચા કરવામાં આવે છે અને જો સૂચન કરવામાં આવે છે તો સૂચન સાંભળીને અમલ કરવામાં આવે છે. સાથે આજે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના બાળ વિભાગ અને પ્રસ્તુતિ વિભાગમાં મુલાકાત લીધી હતી.





Reporter: admin







