વડોદરા : 28 વર્ષ બાદ 26 નવેમ્બર કારતક વદ એકાદશીના દિવસે તોપ સલામી આપવામાં આવશે.

વડોદરા પોલીસ કમિશનર ખાતે દારૂખાના માટેનું પરવાનગી લીધા બાદ રાજસ્થાનથી વિશેષ રૂપથી દારૂખાનું લઈ આવવામાં આવશે ત્યારબાદ તોપ ફોડવામાં આવશે. ઐતિહાસિક ટોપની સલામી પહેલા આપવામાં આવશે ત્યારબાદ ભગવાન રણછોડરાયજીની વિજય યાત્રા નીકળવામાં આવશે.

મંદિરના પૂજારી જનાર્દન દવે જણાવ્યું હતું કે છેલ્લા 28 વર્ષથી તેઓ કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે તેમના દ્વારા એક ત્રણ લેવામાં આવ્યું હતું જ્યાં સુધી ટોકની પરવાનગી ના મળે ત્યાં સુધી તેમના પગે ચપ્પલ પહેરશે નહીં તેનો 2024માં ટોપની જાન્યુઆરીમાં પ્રશિક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોર્ટ દ્વારા ટોપ ફોર વાનગી પરવાનગી આપવામાં આવી છે.





Reporter:







