વડોદરા : પૂર્વ વિસ્તારમાં વિહાર ટોકીઝ પાસેની ગલીમાં જતા વરસાદી ગટર ને સિમેન્ટ થી પૂરી દેતા પાણી જવાનો રસ્તો રહેતો નથી, જેનાથી સ્થાનિકોને પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન થયા છે. ત્યારે કોન્ટ્રાક્ટરોની કરેલી ભૂલોના કારણે આસપાસના રહેતા સ્થાનિકોને તેનો સામનો કરવાનો વારો આવ્યો છે.