આવતીકાલે 15 ઓગસ્ટ ની ઉજવણી વડોદરા સહિત ભારતભરમાં ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે વિવિધ પ્રકારના ફ્લેગ નું વેચાણ જોવા મળ્યું હતું.

આવતીકાલે વડોદરા શહેર જિલ્લા અને સમગ્ર ભારતમાં 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરાના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેર અકોટા બ્રિજ ખાતે વિવિધ પ્રકારના રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ કરતા જોવા મળ્યા. જેમાં નાના મોટા ધ્વજ અને બિલ્લા, ટોપીનું વેચાણ કરતા નજરે પડ્યા હતા વડોદરાના નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે વડોદરા નાગરિકો રાષ્ટ્રીય ધ્વજ ખરીદતા નજરે પડ્યા હતા




Reporter:







