અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે આવેલ શ્રી શનિ મંદિર ખાતે આજે ભાથુજી મહારાજની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી

વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે આવેલ શ્રી શનિ મંદિર ખાતે આજે ભાથુજી મહારાજની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો જેમાં ભાથુજી મહારાજની પ્રતિમા ખંડિત થતા નવી પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. યોગા યોગ 14 8 2012 ના રોજ ભાથુજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી

ત્યારે પ્રતિમા ખંડિત થતા આજે 14 8 2025 ના રોજ નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભાથુજી મહારાજનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા બપોરે એક કલાકે મહારાજને પ્રતિમા ને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે



Reporter: admin







