વડોદરા : આજે ભગવાન કૃષ્ણના મુખે થી ગીતાનુ ઉદબોધન થયુ હતું.

ગીતા જ્યંતી નિમિતે વડોદરા શહેર ના પ્રતાપનગર રોડ પર આવેલા ગીતા મંદિર ખાતે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સાથે ઘર ઘર સુધી ગીતા નુ જ્ઞાન પહોચૈ તે માટે પણ સમગ્ર રાજ્યમાં કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું છે. સાથે ગીતામંદિર ખાતે ગીતા પર સ્પર્ધા નુ આયોજન કરવા આવ્યુ હતું



Reporter: admin







