મહીસાગર નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ફ્લાઈંગ સ્કોડ ની રેડ..

સાવલી તાલુકાના પોઇચા-કનોડા ગામે રેતી ખનન કરતા અનેક વાહનોને કર્યા સીજ..વડોદરા ખાન ખનીજ ઊંઘતું ઝડપાયું..બે ટ્રેક્ટર, એક હિતાચી, એક જેસીબી, એક ડમ્ફર, ત્રણ નાવડી ને કરાયા કબજે..

70 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કર્યો જપ્ત..ધવલ સર્પૂતે રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા પાડવામાં આવી રેડ..વડોદરા ખાન ખનીજ ઘટના સ્થળે દોડી આવ્યા..રડ દોરાન કોઈ અંન બનાવ ન બને તે માટે સાવલી પોલીસની લેવાય મદદ..



Reporter: admin