News Portal...

Breaking News :

ટાટા ડમ્પર ચોરીનો પ્રયત્ન કરનારની વરણામા પોલીસે ધરપકડ

2024-05-06 22:22:32
ટાટા ડમ્પર ચોરીનો પ્રયત્ન કરનારની વરણામા પોલીસે ધરપકડ


વડોદરા : આજે રોજ ના સવારે ૯ કલાકના અરસામા ફરિયાદી હસમુખભાઈ મથુરભાઈ બારિયા રહે,કપુરાઈ તા.જી. વડોવિરા ના ટાટા હાઇવા ડમ્પર રજી.ના જીજે 16 ઝેડ 4155 ની કપુરાઈગામના તળાવ પાસે મૂકી નાહવા ગયો હતો.



આ દરમિયાન એક ઈસમ ડ્રાઈવર સીટ પર બેસી વાયરો કાપી તોડી ડમ્પર ચોરીનો પ્રયત્નો હોય જે સમયે ફરિયાદી આવી જતા ચોર ત્યાંથી ભાગી ગયો હતો જે અંગે ફરિયાદે એ પોતાના શેઠ મારફતે પોલીસને જાણ કરતા વરનામા પોલીસ તાત્કાલિક ઘટના પર પહોંચી હતી.




આ ઈસમની ગણતરીના કલાકોમાં તપાસ કરી અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલો આરોપી અસલમખાન ઉફે સિમ અયુબભાઈ રાઠોડ ઉ.વ.૩૧ રહે છે, કાલીટલાડી કોલોની,છોટાઉદેપુરનો રહેવાસી છે.

Reporter: News Plus

Related Post