ભરૂચ : શી- ટીમ ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશનમાં હાજર હતી ત્યારે
આખા ભરૂચ રેલ્વે સ્ટેશન પ્લે.નં.01 પર દુકાનની બેંચ પર એક છોકરી બેઠી છે જે
તેણીના પિતૃત્વ વિશે પૂછપરછ કરતાં તેણીએ જણાવ્યું હતું કે તેણીનું વતન સુરત ખાતે હતું અને હવે
તેને ભરૂચ ખાતે દારુલ ઉરુમ મધરેસામાં 10 દિવસ માટે દાખલ કરવામાં આવી હોવાથી તે ત્યાં રહેછે, અને
ત્યાં ગમતું નથી. જેથી બાળકને ભરૂચ પોસ્ટ સ્ટેશને લાવી તેનું નામ પૂછતાં નામ જણાવ્યું હતું
તેમજ હનુમાન મંદિર મહોલ્લો ગલી નં.01 ઉધના સુરત સરનામું કહ્યું હતું.
ભરૂચ દારૂલઉરુમ
મધરેસા તા.ભરૂચ વાળી નાઓને ભણવા માટે મૂકી હતી અને હું મારી બહેનપણીની ખોટી
શિખામણના લીધે મધરેસા છોડીને ભાગી આવેલ છું.પરંતુમારા મધરેસામાથી મૌલાના નાઓ મનેઅત્રે
રૂબરૂમાં લેવા માટેઆવતા તેઓની સાથે રાજીખશી જાઉ છું. જેથી તેઓનું નિવેદન લઈ અને
સદર બાળકીનો કબ્જો તેના મધરેસાના મૌલાના વસીમ પટેલ નાઓને સોંપવામાં આવેલ છે.
...
Reporter: News Plus